અખંડ એક દર્પણ હતો
0

અખંડ એક દર્પણ હતો,
ટુટી ને વેરાયો છું,

વસતો એક ચહેરો વહાલો હતો,
તેજ દર્પણને ખૂણે હું ઘવાયો છું.

0